CBSE Board 2023 Result – ધોરણ 12નું પરિણામ જાહેર, ઓનલાઈન Result આ રીતે તપાસો

CBSE Board 2023 Result – ધોરણ 12નું પરિણામ જાહેર, ઓનલાઈન Result આ રીતે તપાસો – CBSE Board 12th Results Live : CBSE Board ધોરણ 12th નું Result બોર્ડ દ્વારા ઓનલાઈન વેબસાઈટ માં જાહેર કરવામાં આવ્યું છે. CBSE બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર Result જોઈ શકાય છે.

CBSE Board 2023 Result – ધોરણ 12નું પરિણામ જાહેર, ઓનલાઈન Result આ રીતે તપાસો

CBSE Board 2023 Result - ધોરણ 12નું પરિણામ જાહેર, ઓનલાઈન Result આ રીતે તપાસો

વિદ્યાર્થીઓ તેમના CBSE પરિણામો Board ની ઓફિશિયલ વેબસાઇટ: results.cbse.nic.in & cbseresults.nic.in પર, Digi Locker અને UMANG Android App પર જોઇ શકાશે. CBSE બોર્ડ આ પરિણામો IVRS અને SMS દ્વારા પણ ઉપલબ્ધ કરાવી શકે છે. CBSE ધોરણ 10th અને 12th ના Result 2023 ની તારીખ અને સમય અગાઉથી વિદ્યાર્થીઓ સાથે શેર કરવામાં આવશે.

CBSE Board એ વિદ્યાર્થીઓના DigiLocker Account ને એક્ટિવ કરવા માટે છ-અંકની સિક્યુરિટી પિન જાહેર કરી છે, જેને સ્કૂલોઓ તેમના LOC ઓળખાણ પત્રો નો ઉપયોગ કરીને digilocker.gov.in પરથી પરિણામ ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓએ તેમની સુરક્ષા પિનનો ઉપયોગ કરવો પડશે, તેમના એકાઉન્ટ સક્રિય કરવા પડશે, જેથી રિજલ્ટ જાહેર થયા પછી તેઓ તેમની માર્કશીટ અને પ્રમાણપત્રોની ડિજિટલ pdf ડાઉનલોડ કરી શકે.

વિદ્યાર્થીઓ અલગ-અલગ પોર્ટલ વેબસાઈટ અને મોબાઈલ એન્ડ્રોઇડ એપ દ્વારા તેમના રિજલ્ટ ખૂબ જ સરળતાથી ચેક કરી શકશે. વિદ્યાર્થીઓ તેમનું રિજલ્ટ ઓનલાઈન, SMS દ્વારા અને ડિજીલોકર અને ઉમંગ એન્ડ્રોઇડ એપ દ્વારા જોઈ શકે છે.

પરિણામના દિવસે, વિદ્યાર્થીઓ શાળા નંબર, એડમિટ કાર્ડ ID, રોલ નંબરઅને જન્મ તારીખનો ઉપયોગ કરીને results.cbse.nic.in, cbseresults.nic.in અથવા digilocker.gov.in પર તેમનું પરિણામ જોઈ શકે છે.

SMS દ્વારા મેળવો પરિણામ

ઉમેદવારોએ SMS દ્વારા CBSE Board ના ધોરણ 10th નું રિજલ્ટ પણ જોઈ શકશે. ઉમેદવારોએ તેમના ફોનમાંથી માત્ર એક જ SMS કરવાનો રહેશે.

Std 10th ના વિદ્યાર્થીઓ તેમના રિજલ્ટ તપાસવા માટે CBSE બોર્ડ દ્વારા આપવામાં આવેલા નંબર 7738299899 પર CBSE10(space) Roll_Number લખીને SMS (એસ.એમ.એસ.) મોકલી શકે છે.

વિદ્યાર્થીઓ (SMS) મોકલતાની સાથે જ તેમને SMS દ્વારા તેમનું રિજલ્ટ મળી જશે.

ધોરણ 12નું પરિણામઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

DigiLocker પર આ રીતે કરો ચેક

  • વિદ્યાર્થીઓ સૌ પ્રથમ DigiLocker digilocker.gov.in ની આ ઓફિસિયલ વેબસાઇટ પર વિજિટ કરો .
  • આ પછી, હોમ પેજ પર આપેલ CBSE Board Std 12th મા રિજલ્ટ 2023 ની લિંક પર ક્લિક કરો.
  • જરૂરી વિગતો તમામ વિગતો દાખલ કરો. તમારી સામે એક નવી વિન્ડો ખુલશે.
  • આ પછી તમારી પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે
Updated: May 12, 2023 — 7:22 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *