Pradham Mantri Jandhan Yojana – પ્રધાનમંત્રી જન ધન યોજના

Pradham Mantri Jandhan Yojana – પ્રધાનમંત્રી જન ધન યોજના – PM જન ધન યોજના ફોર્મ (PMJDY) એ ફાઇનાન્સ સેવાઓ, જેમ કે, મૂળભૂત બચત અને નાણાં, ક્રેડિટ, વીમા, થાપણ એકાઉન્ટ્સ, પેન્શનને પોસાય તેવી રીતે સુનિશ્ચિત કરવા માટે ફાઇનાન્સ સમાવેશ માટેની રાષ્ટ્રીય મિશન છે. Pradhan Mantri Jan Dhan Yojana (પ્રધાન મંત્રી જન ધન યોજના)

Pradham Mantri Jandhan Yojana – પ્રધાનમંત્રી જન ધન યોજના

Pradham Mantri Jandhan Yojana - પ્રધાનમંત્રી જન ધન યોજના

પ્રધાનમંત્રી જન ધન યોજના ની જાહેરાત ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15/10/2014 ના રોજ કરવામાં આવી હતી અને તેને 28/10/2014 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી જન ધન યોજના નો હેતુ?

આપણા ભારત દેશમાં ગ્રામીણ અને શહેરી માં લોકો પાસે સામાન્ય બેંકની સેવાઓ ઉપલબ્ધ નથી અને તેમની પાસે બેન્ક ખાતું પણ હોતું નથી આ કારણે તેઓ પોતાના બચત પૈસા ક્યાય પણ સુરક્ષિત રીતે રાખી શકતા નથી પણ આ પ્રધાનમંત્રી જન ધન યોજના દ્વારા જે લોકો પાસે બેન્ક ખાતું નથી તેમને પણ બેંક સેવાઓનો લાભ લઈ શકે એ માટેનો છે જેનાથી તેઓ પોતાના બચત રૂપિયા (પૈસા) ને સારી રીતે મેનેજ કરી શકે.

PM જન ધન યોજના ખાતું કેવી રીતે ખોલાવવું?

  • તમે ભારતના મૂળ નાગરિક હોવા જોઈએ.
  • તમારી વય મર્યાદા 10 વર્ષ કે તેનાથી વધારે હોવી જોઈએ.
  • તમારી પાસે બેન્ક ખાતું ન હોવું જોઈએ.

PM જન ધન યોજના માટે એકાઉન્ટ ખોલાવવા માટે તમારે આ સહાય સાથે જોડાયેલી બેન્કમાં મુલાકાત કરવી પડશે અને ત્યાં તમને અરજી ફોર્મ ભરાવવામાં આવશે અને તમારે જરૂરી પુરાવા રજૂ કરવા પડશે. બેન્ક દ્વારા જણાવવામાં આવતી તમારે તમામ પ્રોસેસ કરવી પડશે અને તમારું એકાઉન્ટ ખોલવામાં આવશે.

PM જન ધન યોજના સાથે જોડાયેલ બેન્કનું લિસ્ટ

પ્રાઇવેટ સેક્ટર બેન્ક

  • IndusInd Bank Ltd.
  • Kotak Mahindra Bank Ltd.
  • Federal Bank Ltd.
  • HDFC Bank Ltd.
  • Dhanlaxmi Bank Ltd.
  • Axis Bank Ltd.
  • YES Bank Ltd.
  • ICICI Bank Ltd.
  • Karnataka Bank Ltd.
  • ING Vysya Bank Ltd.

પબ્લિક સેક્ટર બેન્ક

  • Bank of Baroda (BoB)
  • Allahabad Bank
  • Dena Bank
  • Indian Bank
  • Punjab & Sind Bank
  • Vijaya Bank
  • Central Bank of India
  • Union Bank of India
  • Punjab National Bank (PNB)
  • IDBI Bank
  • Syndicate Bank
  • Corporation Bank
  • Oriental Bank of Commerce (OBC)
  • Canara Bank
  • Bank of India (BoI)
  • Bank of Maharashtra
  • Andhra Bank
  • State Bank of India (SBI)

PM જન ધન એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ
  • PAN કાર્ડ
  • આધાર કાર્ડ
  • રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી અધિનિયમ (NREGA) જોબ કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઈસેન્સ
  • Voter ID કાર્ડ
  • ફોટો સાથેનું ઓળખ પત્ર જે કેન્દ્ર અથવા રાજ્ય સરકારી વિભાગ, અનુસુચિત વ્યાપારી બેન્કો, જાહેર નાણાંકીય સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમ અને વૈધ્યાનીક અથવા નિયમનકરી સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવ્યું હોય.
  • ગેઝેટેડ અધિકારીના પત્ર સાથે પ્રમાણિત કરેલ ફોટોગ્રાફ
ઑફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
ખાતું ખોલવાનું ફોર્મ (અંગ્રેજી)અહીં ક્લિક કરો
ખાતું ખોલવાનું ફોર્મ (હિન્દી)અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી જન ધન યોજના નું ખાતું કોઈપણ બેંક અથવા બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ (બેંક મિત્ર) આઉટલેટમાં ઓપન કરી શકાય છે. PMJDY હેઠળ ખોલવામાં આવેલા એકાઉન્ટ ઝીરો બેલેન્સ સાથે ખોલવામાં આવી રહ્યા છે. જો કે, જો ખાતાધારક ચેકબુક મેળવવા માંગે છે, તો તેણે/તેણીએ લઘુત્તમ બેલેન્સ માપદંડોને પૂર્ણ કરવા પડશે.

Updated: May 12, 2023 — 12:46 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *